એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?
[AIPMT 2008]
A
$12 $
B
$9 $
C
$10$
D
$1.8 $
Similar Questions
વાહન માટે સ્ટોપિંગ અંતર (Stopping Distance) એટલે શું ? વાહનનો પ્રારંભિક વેગ બમણો કરીએ તો સ્ટોપિંગ અંતર કેટલું મળે ?
$50\;km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6\; m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે. જો $100 \;km/hr$ ની ઝડપથી જતી સમાન કાર માટે લઘુતમસ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
$A $ પદાર્થ $a_1$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,અને $2 sec$ પછી $B$ પદાર્થ $a_2$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે.જો બંનએ $5^{th}\, sec$ માં કાપેલ અંતર સમાન હોય તો ${a_1}:{a_2}=$